ઇન્ટરનેશનલ રોલર સ્કેટ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં, વિજેતા ટીમના સુરતી ખેલાડીઓનું આગમન સમયે કરાયું ભવ્ય સ્વાગત

સુરત, 27 મે : રાજ્યની આર્થિક રાજધાની મનાતા અને વિકાસની હરણફાળમાં ફક્ત ગુજરાત જ નહીં પરંતુ, દેશભરમાં મોખરે રહેતા સુરત શહેરના યુવાનો પણ હવે અનેક ક્ષેત્રે નામના મેળવી રહ્યા છે. ગત 23થી 25મી મે 2022 સુધી થાઈલેન્ડમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રોલર સ્કેટ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ આયોજિત કરવામાં આવી હતી.જેમાં, ભારતની યુવા ટીમ વિવિધ દેશોને હરાવીને ચેમ્પિયન બની […]

Continue Reading