સુરત શહેર-જિલ્લાની 69,503 ગંગા સ્વરૂપા મહિલાઓને ગંગાસ્વરૂપા સહાય યોજના હેઠળ મળે છે પેન્શન

સુરત, 9 મે : રાજ્ય સરકારે મહિલાઓના વિકાસ અને સહાય માટે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગાસ્વરૂપ મહિલાઓ સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે તે હેતુથી ‘ગંગાસ્વરૂપા સહાય યોજના’ અમલી બનાવી છે પતિના મૃત્યુ પછી સ્વમાનભેર જીવન જીવવા માટે મહિલાને આર્થિક ટેકાની જરૂર હોય છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર આવી […]

Continue Reading