સુરત : શહેરી ગરીબ કલ્યાણ મેળો બન્યો અનેક લાભાર્થીનો આધારસ્તંભ

સુરત, 26 ફેબ્રઆરી : રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે યોજવામાં આવતા ગરીબ કલ્યાણ મેળાઓ વાસ્તવમાં અનેક લાભાર્થીઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવતું હોય છે. આ મેળા અનેક લાભાર્થીઓના જીવનનો આધારસ્તંભ બનતા હોય છે.શનિવારે સુરતમાં આયોજિત શહેરીકક્ષાનો ‘ગરીબ કલ્યાણ મેળા’માં સહાય પ્રાપ્ત કરનારા લાભાર્થીઓએ તેમને મળેલી સહાય બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓએ તેમની ખુશી વ્યક્ત […]

Continue Reading