સુરત જિલ્લા કક્ષાનું ‘ગરીબ કલ્યાણ સંમેલન’ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયું
સુરત, 31 મે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 8 વર્ષની પૂર્ણતાના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શના જરદોશના અધ્યક્ષસ્થાને અને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાકક્ષાના ‘ગરીબ કલ્યાણ સંમેલન’નો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી […]
Continue Reading