પ્રાદેશિક મેળાથી અંતરિયાળ વિસ્તારના હસ્ત કલાકારોને પોતાની વસ્તુઓના વેચાણ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળ્યું છે: જરદોશ
સુરત : ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારની સ્વ-સહાય જુથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ માટેના જિલ્લા કક્ષાનો ‘ગાંધી શિલ્પ બજાર-2022’ને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે ખુલ્લો મુકયો હતો. સુરતના આંગણે અડાજણ સ્થિત SMC પાર્ટી પ્લોટ, (જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં), ખાતે 29 મે થી 7 જુન દરમિયાન સવારે […]
Continue Reading