સુરતના ભીમરાડ ખાતે રૂ.10 કરોડના ખર્ચે નિર્માણ થનારા ગાંધી સ્મારક પ્રોજેકટનું ભુમિપુજન કરતા પ્રવાસનમંત્રી
સુરત, 8 એપ્રિલ : ગુજરાત પ્રવાસન નિગમ લિ.દ્વારા સુરતના ભીમરાડ ગામ ખાતે રૂા.10 કરોડના ખર્ચે નિર્મિત થનારા ‘ગાંધી સ્મારક’નું માર્ગ અને મકાન તથા પ્રવાસન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીના વરદ્દહસ્તે ભુમિપુજન સંપન્ન થયું હતું. ભીમરાડગામની ભુમિનું ઐતિહાસિક મહત્વ સમજાવતાં મંત્રી પુર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, 1930માં અંગ્રેજોએ મીઠા પર કર લગાવ્યો જેને નાબુદ કરવા માટે ગાંધીજીએ […]
Continue Reading