સુરત : ગાજીપરા ગેંગના ગુજસીટોકના આરોપી આઝાદ પઠાણને દબોચી લેતી પોલીસ

સુરત : રાજ્યની આર્થિક રાજધાની મનાતા સુરત શહેરમાં ક્રાઇમને અંકુશમાં લેવા માટે પોલીસ દ્વારા ગુજસીટોકનું અસરકારક હથિયાર ઉગામવામાં આવ્યું છે અને તે અંતર્ગત મોટા માથાઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.સુરતમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ કાયદા અંતર્ગત અત્યાર સુધીમાં આ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત 8 લોકોની ધરપકડ […]

Continue Reading