સુરતમાં આવતીકાલે ગુજ-ટીબી -કોન -2022 : રાજ્યભરના તબીબો રહેશે ઉપસ્થિત

સુરત, 11 જુન : ટીબીનો રોગ એ દેશની મુખ્ય આરોગ્ય સમસ્યા છે.વિશ્વના ચોથા ભાગના દર્દીઓ ભારત દેશમાં છે.ત્યારે, દેશના પ્રધાનમંત્રીના સંકલ્પ ” ટીબી મુક્ત ભારત-2025 ” અને ટીબી મુક્ત ગુજરાત ” ને અનુરૂપ ટીબી રોગનો પ્રચાર અને માહિતી પ્રસારણ તથા જનજાગૃતિ માટે આવતીકાલે 12મી જૂન-2022ના રોજ સવારે 9 કાલકે સુરત શહેરના ડુમસ રોડ સ્થિત હોટલ […]

Continue Reading