ચોર્યાસી : દામકા,વાંસવા,ભટલઇ ગામના મહિલા સ્વસહાય જૂથોની ગૃહઉદ્યોગની વિવિધ બનાવટોનું નિદર્શન કરાયું

સુરત, 9 માર્ચ : ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ‘વિશ્વ મહિલા દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 149 મહિલાઓએ ભાગ લીધો હતો. દામકા, વાંસવા, ભટલઇ ગામના મહિલા સ્વસહાય જૂથોની ગૃહઉદ્યોગની વિવિધ બનાવટોનું નિદર્શન કરાયું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ આસ્તિક પટેલે મહિલા દિવસનું મહત્વ સમજાવી તથા મહિલાઓના સંઘર્ષની ગાથા રજૂ […]

Continue Reading