સુરત : કુખ્યાત ગેંગસ્ટરની ગેરકાયદેસર મિલ્કત પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફર્યું

સુરત,2 માર્ચ : સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા પોલીસ ડિપાર્ટમેન્ટ વધુને વધુ સખ્ત બની રહી છે.સુરત શહેરના નાનપુરા સહિત સમગ્ર શહેરમાં માથાભારે ગેંગસ્ટર તરીકે કુખ્યાત સજ્જુ કોઠારીની જમરૂખ ગલીમાં આવેલી ગેરકાયદેસર મિલકત પર બુધવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.આ ડિમોલિશન દરમિયાન સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવે તેવો અંદેશો હોઈને […]

Continue Reading