સુરત : ચેમ્બર દ્વારા 15 કેટેગરીમાં એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબિલી એવોર્ડથી વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરાયા

સુરત, 29 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શનિવાર, 28મે 2022ના રોજ સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડના સીઇઓ દિલીપ ઓમને મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ […]

Continue Reading