સુરતના આંગણે ‘વિશ્વ ગ્રાહક સુરક્ષા અધિકાર દિવસ’ નિમિત્તે રાજયકક્ષાનો ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો

સુરત, 15 માર્ચ : ગ્રાહકએ બજારનો રાજા છે. ગ્રાહકને માહિતગાર થવાનો, વસ્તુની પસંદગી કરવા સહિતના અનેક અધિકારો પ્રાપ્ત થયા છે ત્યારે ગ્રાહકો જાગૃત બનીને ખરીદી કરી શકે તેવા આશયથી 15મી માર્ચ ‘વિશ્વ ગ્રાહક સુરક્ષા અધિકાર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે જેના ભગારૂપે સુરતના આંગણે અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ અને કન્ઝ્યુમર્સ એફર્સ એન્ડ પ્રોટેકશન […]

Continue Reading