સુરત : ગ્રીષ્મા હત્યા કેસમાં 26મી એપ્રિલે થશે વધુ સુનાવણી
સુરત, 22 એપ્રિલ : સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા સુરતના ગ્રીષ્મા વેકરીયા હત્યા કાંડમાં આરોપી ફેનિલ ગોયાણીને ગુરુવારે કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો.આ હત્યાકાંડના આરોપી અંગે આજે ચુકાદો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ,આજે આખો દિવસ સજા પર દલીલો થઈ હતી.આ દલીલોના અંતે નામદાર જજ દ્વારા આગામી 26મી એપ્રિલની તારીખ આપી […]
Continue Reading