ચેમ્બર દ્વારા યુએસએના એટલાન્ટા ખાતે યોજાયેલા ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનમાં બીજા દિવસે પણ બાયર્સનો ધસારો

સુરત,11 જૂન : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમેરિકાના એટલાન્ટા શહેરમાં GAS SOUTH CONVENTION CENTER ખાતે તા. 9 થી 11 જૂન 2022 દરમ્યાન ત્રણ દિવસ માટે ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનનો ઐતિહાસિક શુભારંભ થયો છે. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, એકઝીબીશનમાં સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી રહેલી […]

Continue Reading