સુરત ચેમ્બર દ્વારા આયોજિત ‘ ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર– 2022 ’ એકઝીબીશનને મળી ઐતિહાસિક સફળતા
સુરત, 12 જૂન : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા અમેરિકાના એટલાન્ટા શહેરમાં GAS SOUTH CONVENTION CENTER ખાતે 9 થી 11 જૂન 2022 દરમ્યાન ત્રણ દિવસ માટે યોજાયેલા ‘ ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર– 2022 ’ એકઝીબીશનને ઐતિહાસિક સફળતા મળી છે. એકઝીબીશનમાં પ્રથમ દિવસે 432, બીજા […]
Continue Reading