સુરતના સરસાણા ખાતે ત્રિદિવસીય ‘ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 ‘નો ભવ્ય પ્રારંભ

સુરત, 29 એપ્રિલ : સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે તા.29 એપ્રિલથી 1 મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનએ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં પાટીદાર ઉદ્યોગકારોને ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ કરીને ગ્રામ્ય અર્થકારણને ધબકતું રાખવાનું […]

Continue Reading

સુરતમાં ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશનનું વડાપ્રધાન મોદી કરશે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન

સુરત, 28 એપ્રિલ : સરદારધામ દ્વારા આયોજીત ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સવારે 11 વાગે વર્ચ્યુઅલ થશે. સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે તા.29 એપ્રિલથી 1 મે ત્રિ-દિવસીય એકઝીબિશન આયોજીત કરવામાં આવ્યું છે. જેમાં 30 હજાર ચો.મી. વિસ્તારમાં 950 સ્ટોલ રહેશે. જેમાં આઈ.ટી. ફૂડ અને બેવરેજીસ, […]

Continue Reading

સુરતના સરસાણા ખાતે 29 એપ્રિલથી 1 મે દરમિયાન ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 યોજાશે

સુરત, 25 એપ્રિલ : સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે આગામી 29 એપ્રિલથી 1 મે દરમિયાન સરદારધામ દ્વારા ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટ અને એક્ઝિબિશનનું 29મીએ સવારે 11 વાગ્યે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.સરદારધામ દ્વારા […]

Continue Reading