ઇન્ટરેસ્ટ ઇકવીલાઇઝેશન સ્કીમ 31 માર્ચ 2024 સુધી લંબાવાઇ : સુરત ચેમ્બરે કરી હતી રજૂઆત

સુરત, 9 માર્ચ : નિર્યાતકારો માટે પ્રિ એન્ડ પોસ્ટ શીપમેન્ટ એકસપોર્ટ ક્રેડીટ અંતર્ગત મળતી ઇન્ટરેસ્ટ ઇકવીલાઇઝેશન સ્કીમ કે જે તા.30 સપ્ટેમ્બર 2021ના રોજ એકસપાયર થઇ હતી તેને કેન્દ્ર સરકાર દ્વારા તા. 1લી ઓકટોબર 2021થી તા.31 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી છે. ઇન્ટરેસ્ટ ઇકવીલાઇઝેશન સ્કીમ હેઠળ એમએસએમઇ ઉદ્યોગકારોને તેના એકસપોર્ટ શીપમેન્ટ ઉપર લીધેલી બેંક ક્રેડીટ ઉપર […]

Continue Reading