સુરત : ચેમ્બર દ્વારા યુએસ ખાતે યોજાનારા ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશનને યુએસ કોન્સ્યુલેટે ટેકો જાહેર કર્યો

સુરત, 26 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી અને ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા તથા યુએસ કોન્સ્યુલેટના કોમર્શિયલ ઓફિસર હારોલ્ડ (લી) બ્રેયમન વચ્ચે વર્ચ્યુઅલ મિટીંગ મળી હતી. જેમાં ચેમ્બરના ગૃપ ચેરમેન અમિષ શાહ અને ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન / ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગત જોડાયા હતા.ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ […]

Continue Reading