સુરત ચેમ્બર દ્વારા યોજાયેલા સંવાદમાં એલ એન્ડ ટી ના સીઇઓ એ ઉદ્યોગકારો સાથે કરી ચર્ચા
સુરત, 27 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શહેરની મેરીયોટ હોટેલ ખાતે દેશની પ્રતિષ્ઠીત એન્જીનિયરીંગ કંપની લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડના ચીફ એકઝીકયુટીવ ઓફિસર એન્ડ મેનેજિંગ ડિરેકટર એસ. એન. સુબ્રમણ્યમની સાથે એક સંવાદ યોજાયો હતો. જેમાં તેઓએ ચેમ્બરના સભ્યો તથા ઉદ્યોગ આગેવાનો સાથે ઉદ્યોગને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. એસ. […]
Continue Reading