સુરત : ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સુરત જરી મેન્યુફેકચરર્સ એસોસીએશન દ્વારા વર્કશોપનું આયોજન કરાયુ
સુરત, 29 મે : ભારત સરકારના કાપડ મંત્રાલયની ટેકસટાઇલ કમિટી, હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સુરત જરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે સોમવાર, 30 મે 2022ના રોજ સવારે 10 :30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘આઇપીઆર પ્રોટેકશન ઓફ યુનિક ટેકસટાઇલ્સ એન્ડ હેન્ડીક્રાફટેડ પ્રોડકટ્સ થ્રુ જીઆઇ એન્ડ પોસ્ટ જીઆઇ […]
Continue Reading