સુરત : ચેમ્બર દ્વારા ‘ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ સંદર્ભે, સુપ્રિમ કોર્ટના તાજેતરના ચૂકાદા’ વિશે વેબિનાર યોજાયો

સુરત, 28 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ સંદર્ભે સુપ્રિમ કોર્ટના તાજેતરના ચૂકાદા’ વિશે ઝુમના માધ્યમથી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે અમદાવાદના તુષાર પ્રમોદ હેમાની અને લક્ષ્મીકુમારન એન્ડ શ્રીધરન એટોર્નીઝના પાર્ટનર જિગર શાહ દ્વારા સુપ્રિમ કોર્ટના ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ અંગે તાજેતરના […]

Continue Reading

સુરત : ચેમ્બર દ્વારા ‘ઇકવીટી માર્કેટ, વોર એન્ડ બિયોન્ડ’વિષય ઉપર વેબિનાર યોજાયો

સુરત, 22 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઝુમના માધ્યમથી ‘ઇકવીટી માર્કેટ, વોર એન્ડ બિયોન્ડ’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે ઇન્વેસ્કો એસેટ મેનેજમેન્ટના સીઆઇઓ તાહેર બાદશાહ દ્વારા રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તાહેર બાદશાહે જણાવ્યું હતું કે, સામાન્યપણે ઇકવીટી માર્કેટમાં હમેશા લાંબા ગાળાનું રોકાણ લાભદાયક હોય […]

Continue Reading