સુરત : ચેમ્બરના પ્રતિનિધી મંડળે વાપીની વેલસ્પન ઇન્ડિયા કંપનીની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી
સુરત, 12 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધી મંડળે વાપી ખાતે આવેલી વેલસ્પન ઇન્ડિયા પ્રા. લિ. કંપનીની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી હતી. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીના નેજા હેઠળ પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલા, માનદ્ મંત્રી પરેશ લાઠીયા, ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન તેમજ લેડીઝ વીંગના કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતી, […]
Continue Reading