સુરત : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચેમ્બર દ્વારા ટેકસેશન વિશે વેબિનાર યોજાશે

સુરત, 8 જૂન : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસીએશન– સુરત, સોસાયટી ફોર ટેકસ એનાલિસિસ એન્ડ રિસર્ચ અને વલસાડ ડિસ્ટ્રીકટ જીએસટી પ્રેકટીશનર્સ એસોસીએશન– વાપીના સહયોગથી ગુરૂવાર, 9 જૂન, 2022ના રોજ સાંજે 4 કલાકે ઝુમ એપ્લીકેશનના માધ્યમથી ‘ટેકસેશન’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં […]

Continue Reading