સુરત: ચેમ્બરની લેડીઝ વીંગ અને વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ‘માસિકા મહોત્સવ’ અંતર્ગત મહિલાઓ માટે મહત્વનો કાર્યક્રમ યોજાશે
સુરત,26 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના લેડીઝ વીંગ અને વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા સંયુકતપણે ‘માસિકા મહોત્સવ’ અંતર્ગત શુક્રવાર, 27 મે, 2022ના રોજ બપોરે 3 કલાકે પિડીયાટ્રિક હોલ, બીજો માળ, સમૃદ્ધિ, સરસાણા, સુરત ખાતે મહિલાઓ માટે મહત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓને માસિક અંગે વૈજ્ઞાનિક સમજ આપવામાં આવશે. સાથે […]
Continue Reading