સુરત : ચેમ્બર દ્વારા Drafting of Reply to SCN, Appeals and How to Deal with Other Documents વિષે વેબિનાર યોજાયો

સુરત, 3 ફેબ્રુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે Drafting of Reply to SCN, Appeals and How to Deal with Other Documents વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે લક્ષ્મીકુમારન એન્ડ શ્રીધરનના પાર્ટનર જીગર શાહ દ્વારા જીએસટી કાયદા અને નિયમો વિષે માર્ગદર્શન આપવામાં […]

Continue Reading

સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ટેકસેશન’ વિશે વેબિનાર યોજાયો

સુરત, 9 જૂન : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ એસોસીએશન– સુરત, સોસાયટી ફોર ટેકસ એનાલિસિસ એન્ડ રિસર્ચ અને વલસાડ ડિસ્ટ્રીકટ જીએસટી પ્રેકટીશનર્સ એસોસીએશન– વાપીના સહયોગથી ગુરૂવાર,9 જૂન 2022ના રોજ સાંજે 4 કલાકે ઝુમ એપ્લીકેશનના માધ્યમથી ‘ટેકસેશન’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું […]

Continue Reading