સુરત : ઉદ્યોગ સાહસિકોને મેકિસકોમાં વેપાર – ઉદ્યોગની તકોથી માહિતગાર કરવા માટે ચેમ્બર દ્વારા વેબિનાર યોજાશે

સુરત, 28 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ સાહસિકોને હવે મેકિસકોમાં વેપાર – ઉદ્યોગની રહેલી તકો વિશેની માહિતી આપવાના હેતુથી મંગળવાર, 29 માર્ચ, 2022, ના રોજ સાંજે 5 કલાકે ઝુમના માધ્યમથી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત વકતા તરીકે મેકિસકન ઇનકોર્પોરેશન મેકિસન્કના મેનેજિંગ પાર્ટનર અને લીડ કન્સલ્ટન્ટ એમેકા […]

Continue Reading