સુરત ચેમ્બર દ્વારા સંચાલિત કાયમી સમાધાન પંચની નિઃશુલ્ક સેવાનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ

સુરત,9 જુન : કોર્ટોમાં કેસોના ભારણને પગલે સમાજમાં ન્યાયના ક્ષેત્રે વિલંબ થાય છે અને તેને જોતા નાની – મોટી બાબતોમાં ઉભા થતા વિખવાદો કોર્ટ કચેરીમાં ફેંસલાની રાહ જોતા વર્ષો વીતિ જાય છે. સમાધાનની રાહે વિવાદનો ફેંસલો કરવામાં આવે તો લોકોનો સમય અને ખર્ચ બચાવી શકાય. જેને સરકાર પણ અગ્રીમતા આપે છે. આવા સંજોગોમાં ધી સધર્ન […]

Continue Reading