સુરત : વરાછામાં બેંકના એટીએમને તોડતા શખ્સને રંગે હાથે ઝડપી લેતી પોલીસ

સુરત, 11 માર્ચ : સુરત શહેરના વરાછા વિસ્તારમાં પુણે સ્થિત sbi કંટ્રોલ રૂમના કર્મચારીઓ અને પોલીસની સતર્કતાના કારણે એસબીઆઇના એટીએમને તોડી ચોરી કરવાના ઇરાદે આવેલા શખ્સને પોલીસે રંગે હાથે ઝડપી પડ્યો હતો. પોલીસના સુત્રોથી મળેલી જાણકારી મુજબ શહેરનાવરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇકાલના રાત્રીના આશરે ત્રણ વાગ્યાના સુમારે એક શખ્સ એસબીઆઇ બેન્કના ATM માંથી ચોરી કરવાના […]

Continue Reading