સુરત : કેન્દ્રીય આરોગ્ય મંત્રી અગમ્ય કારણોસર દિલ્હી જતાં રહેતા છેલ્લી ઘડીએ કાર્યક્રમો રદ્દ કરાયા

સુરત, 6 માર્ચ : સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં રવિવારે નવનિર્મિત મેડિકલ કોલેજના ભવનનું કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે લોકાર્પણ થવાનું હતું. આ અને મંત્રીના શહેરમાં અન્ય કાર્યક્રમો પણ યોજવાના હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયા અગમ્ય કારણોસર દિલ્હી જતાં રહેતા છેલ્લી ઘડીએ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા.એકાએક કાર્યક્રમો રદ થતા ધારાસભ્યો સહિત લોકો આશ્ચર્ય […]

Continue Reading