સુરત : અબરામા સ્થિત પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ પર ” જન્મદાતા પૂજન ” સમારોહ યોજાયો
સુરત, 27 માર્ચ : જેમને હૈયે સદાય માનવતાનું હિત વસ્યુ છે અને સદાય નાત, જાત અને ધર્મના ભેદભાવો વિના માનવતાનું કાર્ય કરે છે.એવા કોઠાસૂઝવાળા, સાદગીથી જીવનારા, થોડું બોલવું અને ઝાઝું કામ કરવું એ જેમનો જીવનમંત્ર છે એવા પી.પી. સવાણી પરીવારના માર્ગદર્શક અને સામાજિક ક્રાંતિના પ્રણેતા વલ્લભભાઈ.પી.સવાણી( બાપુજી )ના 73માંજન્મદિનના અવસરને રવિવારે અબરામા સ્થિત પી.પી.સવાણી ચૈતન્ય […]
Continue Reading