સુરત : જાણીતા સમાજસેવિકા અમિષા ફરોખ રૂવાલાના જન્મદિનની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે કરાશે
સુરત, 16 એપ્રિલ : 18 એપ્રિલ ના રોજ જાણીતા પત્રકાર, તંત્રી, સમાજસેવિકા અને રાજકીય અગ્રણી મહિલા અમિષા ફરોખ રૂવાલા ( માયાકુમાર )ના જન્મદિનની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવશે. તેમના જન્મદિનને સેવાની સુવાસ સાથે ઉજવવા માટે સતત આખું વર્ષ વિવિધ સેવાકીય અને મેડિકલ કેમ્પો યોજી જન્મદિનને ખાસ યાદગાર બનાવવામાં આવશે.નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઈટ્સ […]
Continue Reading