સુરત : હજીરાથી ગોથાણ ગામ સુધીની રેલવે જમીન સંપાદનનો ખેડૂતોએ કર્યો વિરોધ
સુરત, 2 માર્ચ : ગત દિવસોમાં સુરતના ઔદ્યોગિક વિસ્તાર એવા હજીરાથી ગોથાણ સુધી નવા રેલવે ટ્રેકને બનાવવા અંગે જમીન સંપાદન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામું પ્રસિદ્ધ થતા જ ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.આ જાહેરનામાનો વિરોધ સાથે બુધવારે જહાંગીરપુરા ખાતે ખેડૂત અગ્રણીઓએ અને ખેડૂતોની એક બેઠક મળી હતી. જેમાં,14 ગામના 270 જેટલા ખેડૂતો એકત્ર […]
Continue Reading