સુરત : જર્નાલિસ્ટ ફેડરેશન દ્વારા યોજાયો પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ

સુરત, 24 એપ્રિલ : જર્નાલિસ્ટ ફેડરેશન, સુરતના પરિવારનો આજે પ્રથમ સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ફેડરેશનના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે, આ કાર્યક્રમમાં વિવિધ માધ્યમના 100થી વધુ પત્રકારો, ફોટોગ્રાફરો, વિડિયોગ્રાફરો, ઉપસ્થિત રહ્યા હતાં. નવનિયુક્ત હોદ્દેદારોને ફેડરેશનના પ્રમુખ મનોજભાઈ શિંદે તેમજ વિશેષ આમંત્રિત તંત્રી વિક્રમભાઈ વકીલ, તંત્રીમનોજભાઈ મિસ્ત્રી, તંત્રી પ્રસન્ન ભટ્ટ, તંત્રી નરેશ વરિયા, તંત્રી […]

Continue Reading