સુરત : માંગરોળના પાણેથા ગામથી જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવતા માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદી

સુરત, 19 માર્ચ : સુજલામ સુફલામ જળસંચય અભિયાનના પાંચમા તબક્કાના ભાગરૂપે આજરોજ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાણેથા ગામેથી તળાવો ઉંડા કરવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો.સુરત જિલ્લામાં આ વર્ષે લોકભાગીદારી, મનરેગા તથા વોટરશેડ, વનવિભાગ, નગરપાલિકા વિસ્તારોમાં રૂા.11.78 કરોડના ખર્ચે 215 જેટલા જળસંચયના કામો સાકારિત કરવામાં આવશે. જેમાં તળાવો ઉંડા કરવા, […]

Continue Reading