સુરત જિલ્લામાં 6,07,167 બાળકોને આલ્બેન્ડાઝોલ ટેબલેટ સેવન કરાવવાનો લક્ષ્યાંક
સુરત, 9 ફેબ્રઆરી : બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે લોહતત્વ (હિમોગ્લોબીન) ખુબજ અગત્યનું સુક્ષ્મ ઘટક તત્વ છે. બાળકોને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં લોહતત્વની ઉણપ (પાંડુરોગ) થાય છે. જો બાળકને કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલ ટેબલેટ આપવામાં આવે તો બાળકોમાં પાંડુરોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની જીવન ધોરણની ગુણવત્તામાં વધારો થઇ શકે છે. દર વર્ષે […]
Continue Reading