સુરત જિલ્લામાં નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 66 કે.વી.ના 14 સબ સ્ટેશન બનાવવાનું આયોજન
સુરત, 15 ફેબ્રઆરી : રાજયમાં વધતા જતા શહેરીકરણ અને પ્રગતિના કારણે વીજ માંગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ (જેટકો) દ્વારા સુરત જિલાની ભૌગોલિક પરિસ્થિતિ, ઘરવપરાશ, ખેતીવાડી માટે સિંચાઈની સુવિધા તથા ઔદ્યોગિક ક્ષેત્રની વીજ માંગને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં વીજમાંગને પહોંચી વળવા વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન 66 કે.વી.ના 05(પાંચ) સબ સ્ટેશન બનાવવાનું […]
Continue Reading