સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી : ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

સુરત, 6 જુલાઈ : ભારતીય હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈ 2022થી આગામી 5 દિવસ માટે વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ સુરત જિલ્લામાં 6 જુલાઈ 2022થી 9 જુલાઈ 2022 સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેથી ભારતીય હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેથી ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોના લો-લાઇંગ એરીયામાંથી […]

Continue Reading