આવતીકાલે સુરત જિલ્લાના 9 ગામો તથા 3 નગરપાલિકાઓ ખાતે સેવાસેતુના કાર્યક્રમો યોજાશે

સુરત, 13 મે : જનસામાન્ય નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ પર ઉકેલ આવે, પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તેવા આશયથી રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સેવા સેતુના આઠમાં તબક્કા હેઠળ સુરત જિલ્લામાં આવતીકાલે 14મી મે ના રોજ સવારે 9 થી 5 વાગ્યા દરમિયાન બારડોલી તાલુકાના બાલ્દા પ્રા.શાળા, કામરેજની ઓરણા પ્રા.શાળા, મહુવા તાલુકાના કરચેલીયા પ્રા.શાળા, […]

Continue Reading