જિલ્લા કલેકટર આયુષ ઓકે મહુવા તાલુકા મથકે અને બુધલેશ્વર, છીત્રા અને ખરડ ગામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

સુરત, 12 જુલાઈ : સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજરોજ જિલ્લા કલેકટર આયુષ ઓક તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીએ મહુવા તાલુકા મથકે, પુર્ણા નદીકિનારે આવેલ બુધલેશ્વર, ચિત્રા અને ખરડ ગામોની મુલાકાત લીધી હતી. જેઓના ઘરમાં પાણી ભરાયા હતા તેઓને પ્રા.શાળા માં સ્થળાંતર સહિત ભોજન પાણી વ્યવસ્થા કરવામાં […]

Continue Reading