સુરત : શહેર-જિલ્લામાં ગંગાસ્વરૂપા સહાય યોજના તથા વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લેવા જિલ્લા કલેકટરનો અનુરોધ

સુરત, 6 મે : સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેર-જિલ્લામાં તા.15મી મે સુધીમાં ગંગાસ્વરૂપા સહાય યોજના અને વૃદ્ધ પેન્શન યોજનાથી વંચિત રહેલા લાભાર્થીઓને લાભ આપવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની આ બન્ને યોજનાઓના લાભ આપવા તંત્ર દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર […]

Continue Reading