સુરત જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા ખેતીલક્ષી સાધનસહાય માટે 10,066 અરજીઓને મંજૂરી અપાઈ
સુરત, 7 ફેબ્રઆરી : રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ યોજનાઓમાં ખેડૂતોને માતબર સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લામાં વર્ષ 2021-22 દરમિયાન ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પર કુલ 10,066 ખેડૂતોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.જેમાં મુખ્યત્વે ટ્રેક્ટર ખરીદીમાં 251 ખેડૂતોને રૂ. 1.34 કરોડની સહાય તેમજ ફાર્મ મિકેનાઈઝેશન સહાય ઘટક હેઠળ વિવિધ ઓજારો જેવા કે, રોટાવેટર, કલ્ટીવેટર, પાવર ટીલર, […]
Continue Reading