નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

સુરત,19 માર્ચ : સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક નિવાસી અધિક કલેકટર વાય.બી. ઝાલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ આવે તે દિશામાં જે-તે વિભાગના અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ કામરેજ ચાર રસ્તા આસપાસ તેમજ કામરેજ તાલુકા પંચાયત પાસેના […]

Continue Reading