ચોર્યાસી : જુનાગામની નવચેતન વિદ્યાલયમાં ‘અગ્નિ, સાવચેતી અને સલામતી’ વિષયક જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

સુરત, 9 માર્ચ : ચોર્યાસી તાલુકાના જુનાગામની નવચેતન અદાણી વિદ્યાલયમાં ‘અગ્નિ, સાવચેતી અને સલામતી’નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના 400થી વધુ વિદ્યાર્થીઓને અગ્નિશામક સાધનોના ઉપયોગ વિશે વિસ્તૃત સમજ સાથે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે અદાણી હજીરા પોર્ટ સેફ્ટી વિભાગમાંથી પ્રતિક સ્માર્ત અને કિંજલ પટેલે વિદ્યાર્થીઓને આગ લાગવાના કારણો, આગ દરમિયાન રાખવાની સાવચેતી, બચાવના […]

Continue Reading