સુરતમાં એચઆર યુથ કોન્કલેવ તેમજ મેગા જોબ ફેર માટે લોન્ચીંગ સેરેમનીનું આયોજન કરાયું

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભગવાન મહાવીર યુનિવર્સિટી અને અનુબંધમ, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે સોમવાર, તા.2મે, 2022ના રોજ સવારે 9:30 થી બપોરે 2 દરમ્યાન વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે અડધા દિવસની એચઆર યુથ કોન્કલેવ તેમજ મેગા જોબ ફેર માટે લોન્ચીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તેમજ […]

Continue Reading