સુરત : TUFSના દાવાઓના ઝડપી નિકાલ માટેના બે દિવસીય કેમ્પને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્યમંત્રી

સુરત : કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલયની ટેક્ષટાઈલ કમિશનર કચેરી દ્વારા TUFS (ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ) ના દાવાઓના ઝડપી નિકાલ માટે મંત્રા સુરતના MANTRA (મેનમેઇડ ટેક્ષટાઈલ રિસર્ચ એસોસિએશન)ના કોન્ફરન્સ હોલ ખાતે 30 અને 31 મે દરમિયાન આયોજિત બેદિવસીય કેમ્પને કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે અંદાજિત 100 જેટલા કેસોના […]

Continue Reading