સુરત : ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત ન્યુટ્રિશિયન કીટનું વિતરણ કરાયું

સુરત, 24 માર્ચ : સમગ્ર વિશ્વમાં 24 માર્ચને વિશ્વ ટીબી.દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.ત્યારે, સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના સાયન્સ સેન્ટર ખાતે ક્ષય નાબુદી દિનની ઉજવણી કરવામાં આવી હતી.શહેર મનપા અને વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત ન્યુટ્રિશિયન કીટ આપવામાં આવી હતી.સુરત શહેરમાં ઘનિષ્ઠ પ્રયાસોના કારણે ટીબીના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક સમયે […]

Continue Reading