સુરતની દિકરી ત્વિષા કાકડિયાએ ટેકવેન્ડો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી મેળવ્યા છે 22 મેડલો

સુરત, 7 માર્ચ : પ્રાચીન સમયમાં દીકરીને સાપનો ભારો ગણવામાં આવતી હતી. દીકરી પરિવાર માટે બોજ છે એવી ગેરમાન્યતા હતી. પરંતુ, હવે આધુનિક અને વિકસિત ભારતની દીકરી સાપનો ભારો નહીં, પણ તુલસી ક્યારો બની દુનિયામાં મહેંકી રહી છે. સુરત શહેરના કતારગામ ખાતે રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા રત્નકલાકાર વિજય કાકડિયાની 18 વર્ષીય દિકરી ત્વિષાએ […]

Continue Reading