સુરત : ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ‘ટેક્ષ્ટાઇલ વીક’નો શુભારંભ કરાયો

સુરત, 26 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા ‘ટેક્ષ્ટાઇલ વીક’નું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ખાતે ટેક્ષ્ટાઇલ વીકનો ભારતના ટેક્ષ્ટાઇલ કમિશનર રૂપ રાશી (IA & AS) ના હસ્તે ઉદ્ઘાટન કરાવી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ભારતના કાપડ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેકટર જનરલ ઉષા પોલ, […]

Continue Reading