સુરત : ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ‘ટેક્ષ્ટાઇલ વીક’ ઉજવાશે

સુરત, 23 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા ‘ટેક્ષ્ટાઇલ વીક’નું આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર, તા.25 એપ્રિલ, 2022ના રોજ સાંજે 5 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ટેક્ષ્ટાઇલ વીકનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેનું ઉદ્ઘાટન ભારતના ટેક્ષ્ટાઇલ કમિશનર રૂપ રાશી (IA & AS) ના હસ્તે […]

Continue Reading