સુરત : પૂર્વ આરોગ્ય મંત્રી કાનાણીએ હેલ્મેટ અંગેની ડ્રાઇવ રદ કરવા કરી માંગ

સુરત,9 માર્ચ : રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવા ટ્રાફિક વિભાગને સૂચના આપવામાં આવી છે અને તે અંતર્ગત હાલ સમગ્ર ગુજરાતમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી ટ્રાફિકની સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને […]

Continue Reading